શાળાનાં પ્રિય શિક્ષક એવા ડહીબેન જેનો સ્વભાવ યાદ આવે.. આ ઉપરાંત શાળા માં રમાતી રમત ખો ખો, વર્ગમાં મોનીટર તરીકે ની ભૂમીકા, વિજ્ઞાન માં અલગ અલગ પ્રવુતિ આ સાથે જ શાળા ની ઘણી યાદો જે જીવન માં એક સંભારણું બની રહેશે....આ શાળા એ નીડર વ્યક્તિત્વ વિકસતા શીખવ્યું છે...