અકશા રસૂલભાઈ ખોરજીયા (Aksha rasulbhai khorajiya)

Education: બી. ફાર્મસી (B.PHARMACY)

Profession: આર. બી. એસ. કે ફાર્મશિસ્ટ (RBSK PHARMACIST)

Mobile: 9426821944

Address: ગુલશન પાર્ક સોસાયટી ચંદ્રપુર રોડ વાંકાનેર(Gulshan park society,chandrapur road wankaner)

Years at School: 2012-2014

એલ કે સંઘવી સ્કૂલ માં મે ધોરણ 8 થી ધોરણ 10 સુધી અભિયાશ કરેલ છે . શાળા નું વાતાવરણ ખૂબ શાંત અને સુઘડ છે . શાળા ના શિક્ષકગણ અમારી પ્રેતિયે હંમેશા પ્રેમ અને લાગણી વર્ષાવતા હતા .ખૂબ સારી યાદો છે સ્કૂલ સાથે ની રમતગમત , વિજ્ઞાન મેળા ની પ્રવુતિ,હસ્કલા મહોત્સવ,વાનગી સ્પર્ધા, યોગ આશન, રાશ ગરબા ખૂબ મજા આવતી આ બધી પ્રવુતિ સાથે અભિયાશ માં પણ શાળા હંમેશા એમને મદદ રૂપ થાય છે અને અત્યારે અભીયાશ પછી પણ શિક્ષક અમારી સાથે સતત કંટેક માં રહે છે એમને દરેક રીતે મદદ રૂપ થવા માટે ...આમરા ભવિષ્ય ને ખૂબ સારો રસ્તો બતાવવા માટે હું હંમેશા એલ કે સંઘવી સ્કૂલ અને સ્કૂલ નાં શિક્ષકગણ ની દિલ થી આભારી છું ..

Submitted at: 2025-06-18 11:45:27


>> Alumni Actions <<